This section contains content written in my mother-tongue, Gujarati. If you are unable to see the script below, then please click here.

ગળથૂથીમાં જે પામ્યા તે વાણી લઈને ચાલો
પોતીકી ભાષાનું બળકટ પાણી લઈને ચાલો
હું ગુજરાતીનો છું ગુજરાતી ભાષા મારી
હરદમ ગુજરાતીતાની સરવાણી લઈને ચાલો

સુસ્વાગતમ! ગુજરાતી મારી માતૃભાષા છે. પણ આ દિન માં માતૃભાષા ભૂલી જવાઇ છે, ને સૌ લોક ફક્ત અંગ્રેજી સમજે છે. મારા સહિત.

આ લખાણ મારી ન ભૂલવાની કોશિશ છે. ક્દાચ કોઇ બીજાને પણ માતૃભાશા ની યોગ્યતાની ભારે કિંમત જાણવાનું મળશે.